HomeUncategorizedદિલ્હી લિકર પોલિસી સ્કેમ મામલે મોટા સમાચાર

દિલ્હી લિકર પોલિસી સ્કેમ મામલે મોટા સમાચાર

આરોપી તરીકે પ્રથમ વખત મનીષ સિસોદિયાનું નામ ચાર્જશીટમાં સામેલ

દિલ્હીના લિકર પોલિસી સ્કેમ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસ અંગે CBI દ્વારા સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ થઇ છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું નામ પણ સામેલ છે. આ કૌભાંડમાં આરોપી તરીકે પ્રથમ વખત દિલ્હીના પૂર્વ સિસોદિયાનું નામ ઉમેરવામાં આવ્યું છે. સિસોદિયાની સાથે સાથે બચ્ચી બાબુ, ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કવિતાના ઓડિટર અર્જુન પાંડે અને અમન દીપના નામ પણ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સિસોદિયા ૧ મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments