HomeDeshકેદારનાથમાં હિમ પ્રપાત થતા ભયનો માહોલ

કેદારનાથમાં હિમ પ્રપાત થતા ભયનો માહોલ

કેદારનાથ મંદિર પાસે થયો હિમ પ્રપાત


કોઇ જાનહાનિ ન થવાની તંત્રને રાહત


ઉત્તરાખંડમાં યાત્રાધામ કેદારનાથ મંદિરની આસપાસ પહાડોમાં હિમ પ્રપાત થયો હતો, હિમ સ્ખલન થવાના કારણે પહાડી વિસ્તારોમાં હલચલ જોવા મળી હતી, સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે હિમ સ્ખલનના કારણે ભયનો માહોલ ફેલાયો હતો, પણ તે નિચે સુધી આવી શક્યો ન હતો,, સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુરાસ આ ઘટનામાં કોઇ પણ પ્રકારના જાન કે માલનો નુકશાન થયો ન હતો, પણ પહાડી વિસ્તારના રસ્તાઓ થોડા બાધિત થયા હતા, જેને સાફ કરવાની કામગીરી કરાઇ હતી, તમને જણાવી દઇએ કે ઘણી વખત ઉનાળામાં બરફ પિઘળતુ હોય છે ત્યારે હિમ પ્રપાતની ઘટના બનતી હોય છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments