Home State Gujarat Anant-Radhika Pre-Wedding Bash: રાધિકા મર્ચન્ટનો ક્યૂટ વીડિયો, રિહાનાના પર્ફોર્મન્સ પર ઝૂમી અંબાણી...

Anant-Radhika Pre-Wedding Bash: રાધિકા મર્ચન્ટનો ક્યૂટ વીડિયો, રિહાનાના પર્ફોર્મન્સ પર ઝૂમી અંબાણી વહુ

0
718
Anant-Radhika Pre-Wedding Bash: રાધિકા મર્ચન્ટનો ક્યૂટ વીડિયો, રિહાનાના પર્ફોર્મન્સ પર ઝૂમી અંબાણીની વહુ
Anant-Radhika Pre-Wedding Bash: રાધિકા મર્ચન્ટનો ક્યૂટ વીડિયો, રિહાનાના પર્ફોર્મન્સ પર ઝૂમી અંબાણીની વહુ

Anant-Radhika Pre-Wedding Bash: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે આખરે 1 માર્ચ શુક્રવારે ગુજરાતના જામનગરમાં પોતાના પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત કરી. પહેલા દિવસે મહેમાનોને મેગા સ્ટાર રિહાનાનું પર્ફોમન્સ જોવા મળ્યું.

Anant-Radhika Pre-Wedding Bash
Anant-Radhika Pre-Wedding Bash

Anant-Radhika Pre-Wedding Bash: રાધિકા મર્ચન્ટનો ક્યૂટ વીડિયો

સોશિયલ મીડિયા પર રાધિકાનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી વાયરલ ક્લિપમાંથી એકમાં વર્લ્ડ લેવલ પર ફેમસ સિંગર અનંત અંબાણીથી થનારી દુલ્હન રાધિકા મર્ચન્ટ સાથે સ્ટેજ પર જોવા મળી હતી. વીડિયોમાં રિહાનાના પર્ફોર્મન્સ સાથે રાધિકાને ખુશી અને ઉત્સાહથી સ્ટેજ પર ઝૂમી ઉઠી હતી. અને ત્યાર બાદ પોપ સિંગરે રાધિકાને હગ પણ કર્યુ.

ઇન્ટેરનેશનલ સિંગર રિહાના સાથે આખો અંબાણી પરિવાર પણ સ્ટેજ પર જોવા મળ્યો હતો. અનંત અને રાધિકા સાથે મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી અને શ્લોકા મહેતા પણ ચીયર કરતા જોવા મળ્યા હતા. ઈશાના પતિ આનંદ પીરામલ પણ તેમની સાથે જોડાયા હતા, જેને તમે આ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે