Anant Ambani Wedding Cost : દેશના સૌથી મોંઘા લગ્ન કરવા જઈ રહ્યા છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ, લગભગ આટલો ખર્ચો થશે આ લગ્નમાં   

0
687
Anant Ambani Wedding Cost
Anant Ambani Wedding Cost

Anant Ambani Wedding Cost: ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર  અનંત અંબાણી  (Anant Ambani) ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ  સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની 1લી થી 3જી માર્ચ દરમિયાન જામનગરમાં યોજાઈ રહી છે. પ્રી-વેડિંગ ફંક્શનમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને બોલિવૂડ સેલેબ્સ જેવી ઘણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો મેળાવડો જામવાનો છે.

Anant Ambani Wedding Cost

Anant Ambani Wedding Cost  : લગ્નમાં અંદાજે 1000 કરોડનો ખર્ચ કરવામાં આવશે

Anant Ambani Wedding Cost


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણી તેમના નાના પુત્ર  અનંત અંબાણીના લગ્ન  પર પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા છે. આમાં લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. એટલે કે અનંત અંબાણીના લગ્ન પરિવારની સાથે સાથે દેશના સૌથી મોંઘા લગ્ન ગણાશે. મોટાભાગનો ખર્ચ ડેકોરેશન અને લાઈવ શો પાછળ કરવામાં આવશે. ( રિહાના Rihanna) અનંતના લગ્નમાં લાઈવ શો કરશે, અરિજિત સિંહ પણ લાઈવ પરફોર્મ કરશે.

Anant Ambani Wedding Cost  : જાણો આ પહેલા દેશમાં સૌથી મોંઘા લગ્ન કોને કર્યા હતા

Anant Ambani Wedding Cost


જો દેશના સૌથી મોંઘા લગ્નની વાત કરીએ તો ઈશા અંબાણીના લગ્ન સૌથી ટોચ ઉપર છે. મુકેશ અંબાણીએ પોતાની લાડલીના લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ પછી સુબ્રત રોયના લગ્ન બીજા સૌથી મોંઘા લગ્ન હતા. ઈશા અંબાણીએ પોતાના લગ્નમાં 90 કરોડ રૂપિયાનો લહેંગો પહેરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. Siasat.com ના રિપોર્ટ અનુસાર, અનંત-રાધિકાના આલીશાન લગ્ન પર 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થવા જઈ રહ્યો છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे