HomeGujaratAMCની મિલકતોમાં કબ્જેદાર તરીકે નામ ઉમેરી શકાશે

AMCની મિલકતોમાં કબ્જેદાર તરીકે નામ ઉમેરી શકાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમીટીની બેઠક યોજાઇ હતી.બેઠકમાં સ્ટેન્ડિંગની મંજૂરીથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. AMCની મિલકતોમાં કબ્જેદાર તરીકે નામ ઉમેરી શકાશે. અને AMC રહેણાંક મિલકતો જેવીકે  સ્ટાફ ક્વાર્ટર્સ , હેલ્થ સ્ટાફ કવાટર્સ, EWS હાઉસિંગ પ્રોપર્ટીમાં ટેક્સ બીલમાં ઓક્યુપાયર તરીકે નામ સુધારી શકશે.મ્યુનિસિપલ આવાસોમાંની મિલકતોમાં લોક ઇન પિરિયડ પૂરો થયા પછી સુધારો થઇ શકશે.. AMC ની ઓનરશીપ વાળા 1 લાખ મકાનોના રહેણાંક મકાન ધારકોને ફાયદો થશે..મિલકતનો ટેક્સ ભરી વિવિધ પુરાવા રૂપે ટેક્સ બીલનો ઉપયોગ થઈ શકશે..માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments