HomeAhmedabadAMCની દાણાપીઠ કચેરીમાં લાઇટો બંધ થતાં 6 લોકો લિફ્ટમાં ફસાયા

AMCની દાણાપીઠ કચેરીમાં લાઇટો બંધ થતાં 6 લોકો લિફ્ટમાં ફસાયા

6 લોકોને તાત્કાલિક બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરીમાં લાઇટો બંધ થતાં 6 લોકો લિફ્ટમાં ફસાયા હતા. કર્મચારીઓ અને મુલાકાતીઓ ફસાતા તાત્કાલિક ઓફિસ સ્ટાફના લોકો દ્વારા દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા. મેયર અને કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ બેસે છે ત્યાં પાવર કટ થતાં કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments