મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે.તેમની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બુધવારે સહકારીતા સેલના સયોજક અને ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઘાટલોડિયા વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સુપુત્ર અનુજ પટેલ માટે હનુમાન ચાલીસા કરીને તેઓ જલ્દીથી સાજા થાય તે માટે પ્રર્થના કરવામાં આવી હતીવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ