નાગરિકોને અખાદ્ય ભોજન અને વસ્તુઓથી બચાવવા માટે તંત્ર કામગીરી કરતુ હોય છે, એમાંય ફુડ એન્ડ ડ્રગ વિભાગ ખાસ ડ્રાઇવ ચાલવતો હોય છે ,, એક તરફ સુરત પાલિકાના આરોગ્ય વિભાગે પનીરના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડ્યા હતા,તો બીજી તરફ રાજકોટમાં 1600 કિલો બનાવટી પનીર ઝડપાયું હતું ,જેને લઇને હવે તંત્રે મેગા ડ્રાઇવની શરુઆત કરી છે,
વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ
વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ