અમદાવાદમાં અનુસૂચિત જનજાતિ સમાજની રેલી યોજાઈ

0
84

અમદાવાદમાં જનજાતિ સુરક્ષા મંચના નેજા હેઠળ અનુસૂચિત જનજાતિ સમાજની સિંહ ગર્જના રેલી યોજાઈ હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર સિંહ ગર્જના ડી લિસ્ટિંગ મહારેલી યોજવામાં આવી હતી.જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. ધર્માંતરણ કરેલા હજારો લોકો અનામતનો લાભ લઇ રહ્યા છે.તેવા લોકોને SC અનામત માંથી ડિલિસ્ટિંગ કરવાની માંગ કરવામાં આવી હતી.જો SC અનામત માંથી મુસ્લિમ બનેલા , ખિસ્તી બનેલા લોકો આદિવાસી અનામત અને લઘુમતી ના બેવડા ફાયદા લઈ રહ્યા છે.તેવો અન્યાય દૂર થવો જોઈએ તેવી આંદિવાસી સમાજની માગ છે