HomeDil Ni Vat - Programદિલની વાત 1035 | શું ફરીથી માસ્ક ? | VR LIVE

દિલની વાત 1035 | શું ફરીથી માસ્ક ? | VR LIVE

દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1ના ખતરાને જોતા સરકાર એક્શન મોડમાં આવી છે. કોરોનાનું નવું સ્વરૂપ JN.1 ના સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે. ત્યારે ભારતમાં કોરોનાએ માથું ઉચક્યું છે કેરલ અને કર્ણાટકમાં પણ કેસો સામે આવ્યા છે અને એક સપ્તાહમાં કેસોમાં ત્રણ ગણો વધારો પણ થયો છે વધતા કેસો વચ્ચે ડબ્લ્યુએચઓએ તમામ દેશોને એલર્ટ આપ્યું છે. ત્યારે માસ્ક પહેરવા માટે કેટલા તૈયાર ? શું ફરીથી માસ્ક પહેરવા પડશે ? સોશિયલ ડિસ્ટન્સના નિયમો ફરી પાલન કરવું પડશે ?  વાઈરલ ઇન્ફેકશનથી બચવા અન્ય ઉપાયો પણ હવે જીવનમાં ઉતારવા પડશે .

સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

શું ફરીથી માસ્ક ?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments