Home State Gujarat Sabarmati Central Jail’s Security Exposed: સાબરમતી જેલની સુરક્ષાના ધજાગરા મેન ગેટથી જ...

Sabarmati Central Jail’s Security Exposed: સાબરમતી જેલની સુરક્ષાના ધજાગરા મેન ગેટથી જ ફરાર થયો આજીવન કેદનો કેદી!

0
235
Sabarmati Central Jail's Security Exposed
Sabarmati Central Jail's Security Exposed

Sabarmati Central Jail’s Security Exposed: રાજ્યની સૌથી હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલના મેન ગેટમાંથી જ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને ફરાર થઈ જતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે.

Sabarmati Central Jail's Security Exposed

Sabarmati Central Jail’s Security Exposed: ઘટનાની મુખ્ય વિગતો:

Sabarmati Central Jail's Security Exposed
  • કેવી રીતે ખુલી પોલ: જેલર દેવદત્તસિંહ ગોહિલની ફરિયાદ મુજબ, ‘બડા ચક્કર’ યાર્ડ નંબર-4માં 33 કેદીઓમાંથી ગણતરી વખતે એક કેદી ઓછો જણાતા તપાસ શરૂ કરાઈ હતી.
  • CCTVમાં કેદ થયો કેદી: જેલના સીસીટીવી ફૂટેજ તપાસતા સામે આવ્યું કે માલદે પરમાર જેલ સ્ટાફની નજર ચૂકવીને સીધો મેન ગેટથી જ બહાર નીકળી ગયો હતો.
  • ગુનાહિત ઇતિહાસ: માલદે પરમાર વિરુદ્ધ 2023માં પોરબંદરમાં હત્યા અને પોક્સોનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2025માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તબિયતના કારણોસર તેને રાજકોટથી સાબરમતી જેલમાં ખસેડાયો હતો.

Sabarmati Central Jail’s Security Exposed: સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

Sabarmati Central Jail's Security Exposed

જે જેલની સુરક્ષા માટે કરોડોનો ખર્ચ થાય છે અને જ્યાં અભેદ કિલ્લા જેવી સુરક્ષા હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યાંથી એક ખતરનાક કેદી આરામથી મુખ્ય દરવાજેથી ભાગી જાય તે સ્ટાફની ઘોર બેદરકારી સૂચવે છે. છેલ્લા 6 મહિનામાં જેલમાં કેદીઓ વચ્ચે મારામારી અને હુમલાની ઘટનાઓ બાદ હવે કેદીના ભાગી જવાથી જેલ તંત્રની આબરૂના લીરેલીરા ઉડ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વલસાડ; દારૂડિયા પુત્રના ત્રાસથી લાચાર પિતાની કલેક્ટર પાસે ‘ઈચ્છા મૃત્યુ’ની માંગ, કંપાવી દે તેવી ઘટના

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે