Home Desh DC Creates History: દિલ્હી કેપિટલ્સનો ઐતિહાસિક વિજય, રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું

DC Creates History: દિલ્હી કેપિટલ્સનો ઐતિહાસિક વિજય, રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું

0
216
DC Creates History
DC Creates History

DC Creates History: સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની હાઈ-વોલ્ટેજ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટે વિજય મેળવ્યો છે. 226 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરીને દિલ્હીએ પોતાના આઈપીએલ ઇતિહાસનો સૌથી સફળ રન ચેઝ નોંધાવ્યો છે.

DC Creates History: મેચની મુખ્ય હાઈલાઈટ્સ:

DC Creates History
  • જયસ્વાલનો ગગનચુંબી છગ્ગો: મેચની શરૂઆત યશસ્વી જયસ્વાલે મિચેલ સ્ટાર્કના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને કરી હતી. આ સાથે જ જયસ્વાલે ચોથી વખત ઇનિંગ્સના પહેલા બોલે સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો છે.
  • કાયલ જેમિસનનું રૌદ્ર સ્વરૂપ: 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીને ક્લીન બોલ્ડ કર્યા બાદ જેમિસનનું ‘એગ્રેસિવ’ સેલિબ્રેશન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
  • કેએલ રાહુલની ફિફ્ટી: દિલ્હી તરફથી કેએલ રાહુલે 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રાજસ્થાન સામે આ તેની 9મી અડધી સદી હતી, જેનાથી તેણે એબી ડિવિલિયર્સના રેકોર્ડની બરાબરી કરી છે.
  • ડોનોવન ફરેરાની આક્રમક બેટિંગ: રાજસ્થાન તરફથી ફરેરાએ માત્ર 14 બોલમાં 6 છગ્ગાની મદદથી અણનમ 47 રન ફટકારી સ્કોર 225 સુધી પહોંચાડ્યો હતો.
DC Creates History
DC Creates History

DC Creates History: વિવાદ અને મેચ મોમેન્ટ્સ:

DC Creates History

મેચ દરમિયાન નીતિશ રાણાના આઉટ થવા પર વિવાદ સર્જાયો હતો. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે નિર્ણય ઉતાવળમાં લેવાયો હતો. આ ઉપરાંત, ફ્લડ લાઈટ બંધ થવાને કારણે અને આશુતોષ શર્માને હેલ્મેટ પર બોલ વાગવાને કારણે મેચ થોડીવાર માટે અટકી પડી હતી.

જીત ચાહકોને સમર્પિત:

DC Creates History

દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે આ ઐતિહાસિક જીત તાજેતરમાં દિલ્હીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા તેના બે ચાહકો (અભવ અને યજ્ઞ ભાટિયા) ને સમર્પિત કરી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાત સ્થાપના દિવસના પર્વે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય આરંભ, 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે