Home Breaking News Rahul Gandhi in loksabha :  લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણને લઈને હોબાળો, કાર્યવાહી...

Rahul Gandhi in loksabha :  લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણને લઈને હોબાળો, કાર્યવાહી વારંવાર સ્થગિત

0
371
Rahul Gandhi in loksabha
Rahul Gandhi in loksabha

Rahul Gandhi in loksabha :  લોકસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને મંગળવારે સતત બીજા દિવસે પણ ગૃહમાં ભારે હોબાળો અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા અને ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચા કરવાનો પ્રયત્ન કરતા રાહુલ ગાંધીને NDA સાંસદોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવાની ફરજ પડી હતી.

Rahul Gandhi in loksabha
Rahul Gandhi in loksabha

Rahul Gandhi in loksabha :  રાહુલ ગાંધી એક જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે

બપોરે 2 વાગ્યે રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકમાંથી એક લેખનો ઉલ્લેખ કરીને પૂર્વી લદ્દાખમાં બનેલી ઘટનાઓ અને શહીદ થયેલા સૈનિકોની વાત ઉઠાવી હતી. તેમણે ગૃહમાં કહ્યું કે, “મને બોલવા દો, હું વિપક્ષનો નેતા છું અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યો છું.” જોકે રાહુલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવતા સંદર્ભનો કોઈ સોર્સ ન હોવાના કારણે સત્તાધારી પક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો,  રાહુલ ગાંધી લગભગ 14 મિનિટ સુધી પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવતા સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.

Rahul Gandhi in loksabha :  સત્રની શરૂઆતથી જ ગૃહમાં તંગદિલી જોવા મળી હતી. વિપક્ષે પ્રધાનમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા, જેના કારણે ગૃહ માત્ર 8 મિનિટ માટે જ ચાલી શક્યું હતું અને ત્યારબાદ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું. ફરી કાર્યવાહી શરૂ થતાં પણ હોબાળો ચાલુ રહેતા ગૃહ બીજી વખત માત્ર 13 મિનિટ ચાલી શક્યું હતું.

Rahul Gandhi in loksabha : ભારત- અમેરિકા ટ્રેડ ડિલ પર પણ ચર્ચા  

 વિપક્ષે અમેરિકા-ભારત ટ્રેડ ડીલ મુદ્દે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના સાંસદ જેબી માથેરે આરોપ લગાવ્યો કે મહત્વપૂર્ણ જાહેરાતો ભારત સરકાર નહીં, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરે છે. તેમણે કહ્યું કે, “એવું લાગે છે કે દેશને ડીલ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી રહી નથી. શું ભારત સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર બની ગયું છે?”

વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે