Home State Gujarat Gujarat Govt News: ગુજરાત આંકડાકીય સેવામાં મોટા ફેરફાર: 25 અધિકારીઓને ક્લાસ-1માં બઢતી,...

Gujarat Govt News: ગુજરાત આંકડાકીય સેવામાં મોટા ફેરફાર: 25 અધિકારીઓને ક્લાસ-1માં બઢતી, 14ની સામુહિક બદલી

0
286
Gujarat Govt News
Gujarat Govt News

Gujarat Govt News: રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને આંકડાકીય કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગુજરાત આંકડાકીય સેવાના અધિકારીઓની મોટા પાયે બઢતી અને બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ડબલ નિર્ણયથી વિભાગમાં નવી ઉર્જાનો સંચાર થશે તેવું મનાઈ રહ્યું છે.

Gujarat Govt News: સંશોધન અધિકારીઓ બન્યા નાયબ નિયામક

સરકારના તાજેતરના નિર્ણય મુજબ, ગુજરાત આંકડાકીય સેવાના વર્ગ-2 (ક્લાસ-2) સંવર્ગમાં સંશોધન અધિકારી તરીકે ફરજ બજાવતા 25 અધિકારીઓને દિવાળીની ભેટ સમાન બઢતી મળી છે. આ અધિકારીઓને હવે વર્ગ-1 (ક્લાસ-1) એટલે કે નાયબ નિયામક તરીકે હંગામી ધોરણે બઢતી આપીને નવી નિમણૂકો આપવામાં આવી છે.

  • અમલીકરણ: આ તમામ અધિકારીઓની બઢતી તેઓ જે તારીખથી નવા હોદ્દાનો હવાલો સંભાળશે તે દિવસથી અમલમાં ગણાશે.
  • પગારધોરણ: બઢતી પામેલા અધિકારીઓને ક્લાસ-1 ના નિયત પગારધોરણનો લાભ મળવાપાત્ર થશે.

Gujarat Govt News: 14 ક્લાસ-1 અધિકારીઓની તાત્કાલિક બદલી

બઢતીની સાથે સાથે વહીવટી તંત્રએ બદલીનો કોરડો પણ વીંઝ્યો છે. ગુજરાત આંકડાકીય સેવાના 14 નાયબ નિયામક (ક્લાસ-1) અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ બદલીઓ પાછળ વહીવટી અનુકૂળતા અને કામગીરીની કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય હોવાનું જણાય છે.

Gujarat Govt News
Gujarat Govt News
Gujarat Govt News
Gujarat Govt News
Gujarat Govt News
Gujarat Govt News
Gujarat Govt News

આ પણ વાંચો :Whatsaapp : સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને મેટાની પ્રાઈવસી પોલિસી પર ઝાટકણી કાઢી, યુઝર્સના ડેટા વેચવા પર કડક તિખાશ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે