Home State Gujarat Major Relief for Farmers: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે ગેરકાયદે ‘ઇનામી જમીનો’...

Major Relief for Farmers: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે ગેરકાયદે ‘ઇનામી જમીનો’ થશે કાયદેસર,

0
280
Gujarat Govt's

Major Relief for Farmers: રાજ્યના મહેસૂલ વિભાગે વર્ષો જૂની કાયદાકીય ગૂંચવણોનો અંત લાવતા ખેડૂતોના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. વર્ષોથી ‘ગેરકાયદે’ ગણાતી અને વિવાદોમાં ફસાયેલી ઇનામી જમીનોને હવે સરકાર દ્વારા નિયમબદ્ધ (Regularize) કરવામાં આવશે.

Major Relief for Farmers: શું છે સરકારનો નવો ઠરાવ?

Major Relief for Farmers:

રાજ્ય સરકારના નવા ઠરાવ મુજબ, જે લોકો પાસે ઇનામી જમીનોનો અનધિકૃત કબજો છે, તેઓ હવે જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમતના માત્ર 20 ટકા રકમ ભરીને કાયદેસરનો કબજાહક્ક મેળવી શકશે. આ નિર્ણયથી જમીન ધારકો પરથી ‘ગેરકાયદે કબજેદાર’નો સિક્કો ભૂંસાઈ જશે.

Major Relief for Farmers: ખેડૂતોને કઈ રીતે થશે ફાયદો?

અત્યાર સુધી ઇનામી જમીનો કાયદેસર ન હોવાને કારણે જમીનધારકોને અનેક મુશ્કેલીઓ પડતી હતી, જેનો હવે અંત આવશે:

  • બેંક લોન: હવે ખેડૂતો આ જમીન પર સરળતાથી બેંક લોન મેળવી શકશે.
  • જમીન વેચાણ: જમીનની લે-વેચમાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે.
  • વારસાઈ નોંધ: પેઢીનામું અને વારસાઈ નોંધણી જેવી પ્રક્રિયાઓ સરળ બનશે.
  • વહીવટી રાહત: સરકારી રેકોર્ડમાં નામ ચડતા વહીવટી પ્રશ્નો ઉકેલાશે.

કોને મળશે આ યોજનાનો લાભ?

સરકારે આ ઠરાવમાં સ્પષ્ટતા કરી છે કે નીચે મુજબના કિસ્સાઓમાં લાભ મળશે:

  1. બાકી કબજા કિંમત: જે જમીનોમાં અગાઉ રી-ગ્રાન્ટ (પુનઃ મંજૂરી) અપાઈ હતી, પરંતુ કબજા કિંમત ભરવાની બાકી હતી, તેઓ 20% જંત્રી ભરી શકશે.
  2. બાકી રી-ગ્રાન્ટ: જે જમીનો રી-ગ્રાન્ટને પાત્ર હતી પણ વહીવટી કારણોસર પ્રોસેસ અટકી પડી હતી, તેમને પણ આ નિર્ણયનો લાભ મળશે.

આ પણ વાંચો :Gujarat Govt News: ગુજરાત આંકડાકીય સેવામાં મોટા ફેરફાર: 25 અધિકારીઓને ક્લાસ-1માં બઢતી, 14ની સામુહિક બદલી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે