HomeVideshઈરાન-ઇઝરાયેલ-અમેરિકાનાં યુદ્ધ પર અંબાલાલ પટેલની આગાહી #ambalal_patel #yudhdh #warprediction #iran #iserael #america

ઈરાન-ઇઝરાયેલ-અમેરિકાનાં યુદ્ધ પર અંબાલાલ પટેલની આગાહી #ambalal_patel #yudhdh #warprediction #iran #iserael #america

યુદ્ધ પર અંબાલાલ પટેલની આગાહી #ambalal_patel #yudhdh #warprediction #iran #iserael #america – પ્રખ્યાત જ્યોતિષાચાર્ય અંબાલાલ પટેલે તાજેતરમાં આપેલી આગાહી આધારે ઇરાન, ઇઝરાઇલ અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંઘર્ષ વિશે ગંભીર ચેતવણી આપી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ માસ યુદ્ધ માટે ખૂબ જ સંવેદનશીલ સમયસૂચક છે.

જુલાઈ માસમાં હજુ પણ યુદ્ધ વધુ વકરે તેવી શક્યતા

અને વિશ્વમંચે હિંસા વધુ વકરે તેવી શકયતાઓ તેજ બની રહી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ઇરાન પર હાલમાં રાહુની મહાદશામાં છે. રાહુ જ્યારે કોઈ રાષ્ટ્રના રાશિ પર પ્રવેશ કરે છે ત્યારે તે રાષ્ટ્રમાં અસ્થિરતા, હિંસા અને હાહાકારનું પરિચિત ચિત્ર સર્જાય છે.

ઈરાન-ઇઝરાયેલ-અમેરિકાનાં યુદ્ધ પર અંબાલાલ પટેલની આગાહી #ambalal_patel #yudhdh #warprediction #iran #iserael #america

ઇરાન પર રાહુનો કાળ હોવાથી ભીષણ હાહાકાર મચશે

“ઈરાન પર રાહુનો ભરપૂર પ્રભાવ છે અને તેનું પરિણામ ભવિષ્યમાં વધુ ભયાનક બની શકે છે. હાલની ગ્રહસ્થિતિ એ સૂચવે છે કે યુદ્ધ ઝડપથી શાંત થશે નહીં . “શુક્ર અને મંગળનો સંઘર્ષ તથા ગ્રહણપડતી સ્થિતિ જુલાઈમાં ઊર્જાને વધુ આક્રમક બનાવશે.

યુદ્ધ હાલ શાંત ન થાય યુદ્ધ પર અંબાલાલ પટેલ ની આગાહી

ઇઝરાઇલ પણ મંગળની દશામાં પ્રવેશે છે, જેના કારણે તે પણ આક્રમક નિવેદનો અને કાર્યવાહી તરફ વળે તેવી શકયતા છે,”

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments