HomeSuratસુરતનો કિસ્સો ભારે વરસાદ ફસાયેલા વિદ્યાર્થી બચાઈ #suratrain #suratvarsad #weatherupdate #rainupdate #surat

સુરતનો કિસ્સો ભારે વરસાદ ફસાયેલા વિદ્યાર્થી બચાઈ #suratrain #suratvarsad #weatherupdate #rainupdate #surat

વરસાદ ફસાયેલા વિદ્યાર્થી #suratrain #suratvarsad #weatherupdate #rainupdate #surat -સુરત શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યો હતો. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સુરત શહેરમાં 9 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

9 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીની ‘સુરત’ બગડી

ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. સુરત શહેરમાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિત સર્જાઈ હોય સેન્ટ્રલ બસ સ્ટેશન આવતી જતી એસટી બસ સેવા સ્થગિત કરવામાં આવી છે.

થી સ્માર્ટ સિટીમાં પાણી ભરાયા

સુરત શહેરમાં અનરાધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાં શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક ટ્રેક્ટર લઈને વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

સુરતમાં લાંબા કલાક બાદ વરસાદે લીધો વિરામ વરસાદ ફસાયેલા વિદ્યાર્થી અને લોકો બચ્યા

સુરતનો કિસ્સો ભારે વરસાદ ફસાયેલા વિદ્યાર્થી બચાઈ #suratrain #suratvarsad #weatherupdate #rainupdate #surat

ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકોનું કરાયું રેસ્ક્યુ

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments