‘ઓપરેશન સિંદૂર’ની સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે ત્રિરંગા યાત્રાનું આયોજન #operationsindoor #tirangayatra #gujaratbjp #bjp #bhupendraPatel #ahmedabad

0
115

તાજેતરમાં સફળ થયેલા ‘ઓપરેશન સિંદૂર’ની સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદમાં એક ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન #operationsindoor #tirangayatra #gujaratbjp #bjp #bhupendraPatel #ahmedabad કરવામાં આવ્યું હતું . ત્રિરંગા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું, વ્યાસવાડી ખાતે આવેલી ભગવાન પરશુરામની પ્રતિમાથી યાત્રા શરૂ થઈ હતી.

અમદાવાદ : “ઓપરેશન સિંદૂર”ની સફળતાની ઉજવણીમાં ત્રિરંગા યાત્રાનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગા યાત્રાને કરાવ્યું ફ્લેગ ઓફ

જે સુભાષબ્રિજ સર્કલ સુધી યોજાઇ હતી,  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને રેડ ક્રોસ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ત્રિરંગા યાત્રામાં હોમગાર્ડના જવાનો, વિવિધ રમતોના ખેલાડીઓ, શહેરના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો , . ભવ્ય ત્રિરંગા યાત્રાને લઈને શહેરમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

વ્યાસવાડી પરશુરામની પ્રતિમાથી સુભાષબ્રિજ સર્કલ સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન

ત્રિરંગા યાત્રામાં હોમ ગાર્ડ, નાગરિકો, ભાજપનાં કાર્યકર્તાઓ  જોડાયા

'ઓપરેશન સિંદૂર'ની સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે ત્રિરંગા યાત્રાનું આયોજન #operationsindoor #tirangayatra #gujaratbjp #bjp #bhupendraPatel #ahmedabad

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે