HomeDeshબિહારમાં તંત્રની બેદરકારીએ બાળકનો લીધો જીવ

બિહારમાં તંત્રની બેદરકારીએ બાળકનો લીધો જીવ

બાળકને પિલ્લરમાંથી બહાર કઢાયો

48 કલાકના જહેમત બાદ નિકળેલા બાળકનું મોત

બિહારના રોહતાસમાં 48 કલાકથી પિલ્લરમાં ફસાયેલા બાળકને રેસ્ક્યુ કરી લેવાયો છે, આ બાળક નાસરી ગંજના નેશનલ હાઇવે 30ના પિલ્લરમાં ફસાઇ ગયો હતો, 48 કલાકના મહેનત બાદ બાળકને બહાર કાઢાયો છે,  બાળક સ્લેબ અને પિલ્લર વચ્ચે ફસાઇ ગયો હતો,  બાળકનુ નામ રંજન હોવાનું  કહેવાય છે, હાલ આરોગ્ય વિભાગની ટીમ બાળકને લઇને હોસ્પિટલ પહોચી છે, જ્યાં બાળકને મૃત્યુ જાહેર કરાયો હતો,  તમને જણાવી દઇએ કે ગુજરાતથી લઇને મધ્યપ્રદેશમાં બાળકો ક્યાંક બોરમાં તો ક્યાંક બંધબોરના પાઇપમાં ફસાઇને જીવ ગુમાવી રહ્યા છે, પણ રંજન પણ જીંદગીનો જંગ હારી ગયો,,હવે આરોપ લાગી રહ્યા છે કે તંત્રની બેદરકારીથી આ જીવ ગયો છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments