HomePoliticsબહુજન સમાજ પાર્ટીના ચીફ માયાવતીનું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમર્થન

બહુજન સમાજ પાર્ટીના ચીફ માયાવતીનું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમર્થન

બહુજન સમાજ પાર્ટીના ચીફ માયાવતીએ કહ્યું છે કે, “કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દ્વારા અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતના કરોડો દલિતો તથા મુસ્લિમ સમાજની દયનીય દશા તથા તેમના જાન-માલ, ધર્મની અસુરક્ષા વગેરે વિશે આપેલું નિવેદન એવું કડવું સત્ય છે જેના માટે કેન્દ્રમાં કોંગ્રેસ, ભાજપ તથા અન્ય પાર્ટીઓની રહેલી સરકારો દોષિત છે.  યુપીમાં ફક્ત બસપાની જ સરકારમાં કાયદા દ્વારા કાયદાનું શાસન સ્થાપિત કરીને સૌની સાથે ન્યાય કરાયો હતો.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments