HomeFinanceભારતીય શેરબજારમાં કડાકો

ભારતીય શેરબજારમાં કડાકો

ગુરૂવારે ભારતીય શેરબજારમાં કડાકો નોંધાયો હતો.સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા.સેન્સેક્સ 193 પોઈન્ટના ઘટાડા સાથે 62428 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 46 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.નિફ્ટી 46 પોઈન્ટ  ઘટીને 18487 પોઈન્ટ  પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટી 337 પોઈન્ટના ઘટાડા સાથે 43790 પોઈન્ટ પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટીમાં 337 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.બેન્ક નિફ્ટી 337 પોઈન્ટ ઘટીને 43790  પોઈન્ટ પર બંધ થયો હતો .બેન્કિંગ સેક્ટરમાં પણ મંદી જોવા મળી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments