HomeUncategorizedડીસાના કંસારી પાસે અકસ્માત,બાઈક ચાલકનું મોત

ડીસાના કંસારી પાસે અકસ્માત,બાઈક ચાલકનું મોત

ડીસાના કંસારી પાસે અકસ્માત સર્જાયો હતો.બોલેરો ચાલકે બાઈક ચાલકને  ટક્કર મારતા બાઈક ચાલક ટેન્કના ટાયર નીચે કચડાયો હતો.બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી.ડીસા તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી  છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments