HomeGujaratકોડીનારમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

કોડીનારમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

ગીર સોમનાથના કોડીનારમાં ખુંખાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા રીંગ બનાવી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં ધાંટવડ રેવન્યુ વિસ્તારમાંથી પાંચથી છ દીપડા પાંજરે પુરાયા છે. હજુ પણ વન વિભાગનું સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments