Home State Gujarat ધો. ૧૦માં આણંદ સહિત મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું

ધો. ૧૦માં આણંદ સહિત મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું

0
465

આણંદ જિલ્લાનું 57.63 ટકા ખેડા જિલ્લાનું 57.95 ટકા પરિણામ જાહેર

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 મા  ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજ રોજ જાહેર થતાં આણંદ જિલ્લાનું 57.63 ટકા ખેડા જિલ્લાનું 57.95 ટકા પરિણામ જાહેર થયું છે. આણંદની વિદ્યાર્થીની હેલી ઉર્વીશકુમાર ભાવસાર એ 99.31% મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ,

જ્યારે જિલ્લામાં ક્રિયા શાહ કુલ 99.99 પર્સન્ટાઇલ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.,મહીસાગર જીલ્લાનું 56.45 ટકા પંચમહાલ જિલ્લાનું 56.64 ટકા તથા વડોદરા જિલ્લાનું 62.24% જેટલું રીઝલ્ટ આવ્યું છે. પરિણામ જાહેર થવાની સાથેજ આ જિલ્લાઓના વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું અને શાળાનું નામ રોશન કર્યું

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબસાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે