HomeGujaratગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

એન્કર :

ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે જેનું કુલ પરિણામ 64.62 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. શુભેચ્છા પાઠવતા તેમને વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવા માટે સંદેશો આપ્યો અને કહ્યું કે આપ સૌ આવનારા સમયમાં દેશના વિકાસમાં સહભાગી બનશો.  શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અને શિક્ષણમંત્રીએ નપાસ વિદ્યાર્થીઓને પુન:પરીક્ષા માટે તૈયારીઓ કરવા અને તેમાં તેઓ ઉતીર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી છે.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments