HomeAhmedabadભાજપે ચાર જિલ્લા પ્રમુખોની નવી નિમણુંક કેમ કરી !

ભાજપે ચાર જિલ્લા પ્રમુખોની નવી નિમણુંક કેમ કરી !

ચાર જિલ્લા પ્રમુખોના કરાયા નિમણુંક

ભાજપે 2024ને ધ્યાનમાં રાખી શરુ કરી કવાયત

ગુજરાત ભાજપમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ જિલ્લા પ્રમુખોને હટાવવામાં આવી રહ્યા છે,,તો કેટલાક નેતાઓને જિલ્લા પ્રમુખો બનાવવામાં આવી રહ્યા છે ,આ જ ક્રમમાં ભાજપે ગુરુવારે ચાર જિલ્લાઓના પ્રમુખો બદલી દીધા હતા, જેમાં કચ્છમાં દેવજી ભાઇ વરચંદ ભાઇ,, રાજકોટ શહેરમાં મુકેશ ભાઇ દોશી,રાજકોટ જિલ્લામાં અલ્પેશ ઢોલરિયા,, અને મોરબીમં રણછોડ ભાઇ દલવાણીની પ્રમુખ તરીકે નિમણુંક કરી છે, મહત્વપુર્ણ છેકે 2024ને ધ્યાનમાં રાખીને આ બદલાવ કરાયો હોવાની સુત્રો ઉમેરી રહ્યા છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments