ઓસ્ટ્રેલિયાએ પીએમ મોદી સાથે કેવી રીતે કર્યો વિશ્વાસઘાત !

0
162

ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થિઓ ઉપર બેન મુક્યો

ગુજરાત સહિત પાંચ રાજ્યોના વિદ્યાર્થિઓ ઉપર મુક્યો બેન

પીએમ મોદીના પ્રવાસ પછી વધાર્યો બેનની મુદ્દત

ઓસ્ટ્રેલિયાની મુલાકાતના પીએમ મોદીના હજુ 24 કલાક પણ નથી વિત્યાને ઓસ્ટ્રેલિયાની વિવિધ યુનિવર્સિટીઓએ ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યોના વિદ્યાર્થિઓ ઉપર પ્રતિબંધને વધારી દીધો છે, એટલે કે તેઓ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આવેદન નહી કરી શકે, તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન અધિકારીઓએ કહ્યુ છે કે આ ભારતના વિદ્યાર્થિઓ અભ્યાસ કરવા કરતા તેઓ નોકરી માટે આવે છે, ફેબ્રુઆરીમાં પર્થ સ્થિત એડિથ કોવાન વિશ્વ વિદ્યાલય, વિક્યોરિયા વિશ્વ વિદ્યાલય,વોલોગોંગ વિશ્વ વિદ્યાલય, ટોરેંશ વિશ્વ વિદ્યાલય, અને સાઉથ ક્રોસ વિશ્વ વિદ્યાલયલએ પંજાબ , હરિયાણા ઉત્તર પ્રદેશ ,રાજસ્થાન અને ગુજરાતના વિદ્યાર્થિઓ ઉપર પ્રતિબંધ લાગાવ્યા હતા, જેને તેઓએ હવે વધારી દીધો છે,સ્થાનિક અધિકારીઓએ કહ્યુ કે ફર્જી આવેદનોમાં ખુબજ વધારો થયો છે, આ  વખતે ભારતિય છાત્રોની સંખ્યા વધીને 75 હજારને પાર કરી શકે છે, તમને એ પણ બતાવી દઇએ કે પીએમ મોદીના પ્રવાસના થોડાક કલાકોમાં ઓસ્ટ્રેલિયાથી આ સમાચાર આવ્યા હતા,