HomeDeshકર્ણાટક બાદ હવે તમિલનાડુમાં અમૂલ દૂધને લઈને વિવાદ

કર્ણાટક બાદ હવે તમિલનાડુમાં અમૂલ દૂધને લઈને વિવાદ

કર્ણાટક બાદ હવે તમિલનાડુમાં અમૂલના દૂધની એન્ટ્રીને લઈને વિવાદ છેડાઈ ગયો છે. મામલો એટલો વધી ગયો કે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખવો પડ્યો છે. સીએમ સ્ટાલિને એક પત્ર લખીને અમૂલને તમિલનાડુના આવિન મિલ્ક શેડને અમૂલ દૂધ ખરીદવાથી રોકવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments