સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

0
37

સોના-ચાંદીના ભાવમાં ગુરૂવારે મોટો ઘટાડો નોંધાયો છે.બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 60 હજારની નજીક પહોંચી છે.જ્યારે ચાંદીનો ભાવ પણ 70 હજાર રૂપિયાની નજીક પહોંચી ગયો છે.બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 60228 છે.જે બુધવારની સરખામણીમાં 452 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછો છે.જ્યારે ચાંદીનો ભાવ 817 રૂપિયા ઘટીને 70,312 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.