HomeDeshધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધરાવામાં આવી

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધરાવામાં આવી

બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધરાવામાં આવી છે.કેન્દ્ર સરકારે   ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની  સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા જ  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી  અને તમેના પિરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.અમરસિંહ નામના વ્યક્તિએ ધમકી ભર્યો ફોન કર્યો હતો.કેન્દ્ર સરકારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને  Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments