HomeGujaratદેવભુમિ દ્વારકામાં જન આક્રોશ કેમ ફાટી નિકળ્યો !

દેવભુમિ દ્વારકામાં જન આક્રોશ કેમ ફાટી નિકળ્યો !

દેવભૂમિ દ્વારકામાં હલ્લા બોલ

પાણી ન આવતા ફાટ્યો જન આક્રોશ

મોટી સંખ્યામાં રેલી અને ધરણા કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે પાણી પ્રશ્ને લોકોનો હલાબોલ કરીને વિશાળ રેલી સાથે લોકો નગરપાલિકાએ પહોચ્યા હતા, ખંભાળીયા તાલુકાના સલાયા  નગર પાલિકાના પુર્વ પ્રમુખ સાલુ ભગાડની આગેવાનીમાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતર્યા હતા, સલાયા માં 10 થી 15 દિવસે અને ક્યારેક એક મહિનામાં પાણી વિતરણ કરવામાં આવતા લોકોમાં જન આક્રોશ ફેલાયો છે લોકો ને પીવાના પાણી થી છુટકારો મળે તે પ્રકારે સરકાર વ્યવસ્થા કરે તેવી સ્થાનિકોએ માંગ કરી હતીરેલીમાં 2000 જેટલા લોકોની ઉપસ્થિતિમાં ચીફ ઓફિસરને આવેદન પાઠવવામાં આવ્યું હતું,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments