HomeMainખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ ઓસ્ટ્રેલિયામાં લેવાશે પગલા !

ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ ઓસ્ટ્રેલિયામાં લેવાશે પગલા !

ખાલિસ્તાનીઓની હવે ઓસ્ટ્રેલિયામાં ખેર નથી

ઓસ્ટ્રેલિયામાં હવે ખાલિસ્તાની સમર્થકો ઉપર લેવાશે પગલા

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ કહ્યુ છે ખાલિસ્તાનીઓ ઉપર જલ્દી જ પગલા લેવાશે, તમને જણાવી દઇએ કે પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના મુલાકાતે હતા,ત્યારે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે કહ્યુ કે ઓસ્ટ્રેલિયા બહુસાંસ્કૃતિક લોકશાહી દેશ છે, નફરત અને હિંસા માટે કોઇ જગ્યા નથી, જે પણ વ્યક્તિ હિંસા અને નફરત ફેલાવશે તેમની વિરુધ્ધ પગલા લેવાશે, તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યો હતો,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments