HomeGujaratભુજમાં ઓલફ્રેડ હાઈસ્કૂલ પાસે ફરી એકવખત દબાણ હટાવાયા

ભુજમાં ઓલફ્રેડ હાઈસ્કૂલ પાસે ફરી એકવખત દબાણ હટાવાયા

નગર પાલિકાના દબાણ શાખાએ કરી કાર્યવાહી

ભુજમાં ઓલફ્રેડ હાઈસ્કૂલ પાસે ફરી એકવખત દબાણ હટાવાયા નોટીસ આપ્યા છતાં દબાણ દૂર ન કરાતા દબાણ શાખા અને પોલિસ સ્ટાફ સાથે રહીને દબાણ હટાવાયા હતા અને માનવીય અભિગમ દાખવી ધંધાર્થીઓને નુકસાન ન થાય તે હેતુ સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સમય આપવામાં આવ્યો હતો

આ કામગીરીમાં AS કેડરના ભુજના CO સુનિલ સોલંકી હજાર રહ્યા હતા.

અહી ઉલ્લેખનીય છેકે રાજ્યભરમાં અત્યારે દરેક શહેરોમાં ટ્રાફિક સમસ્યા ત્રાસ દાયક બની રહી છે અને રસ્તાઓ પર ગેરકાયદે બાંધકામ અને દબાણો ટ્રાફિકની સમસ્યામાં વધારો પણ કરે છે ત્યારે ભુજ શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments