HomePoliticsઇમરાન ખાન પાસે હવે માત્ર બે જ વિકલ્પ!

ઇમરાન ખાન પાસે હવે માત્ર બે જ વિકલ્પ!

ઇમરાન પાકિસ્તાન છોડે અથવા આર્મી એક્ટનો સામનો કરે : શાહબાઝ સરકાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પાસે હવે માત્ર ૨ જ વિકલ્પ છે. શાહબાઝ શરીફ સરકારે ઇમરાન ખાનને કહ્યું છે કે, તેઓ હાલમાં રાજકારણ છોડીને લંડન ચાલ્યા જાય અથવા આર્મી એક્ટ હેઠળ બનેલા કેસોનો સામનો કરે. જે મુજબ, જો ઇમરાન બીજો વિકલ્પ પસંદ કરે તો તેમને જેલમાં જવું પડી શકે છે. સૂત્રો મુજબ, ઈમરાન પોતાની પાર્ટીના નજીકના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે અને આ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments