HomeGujaratશુક્રવારે કમલ મિત્ર અભિયાનનો થશે પ્રારંભ

શુક્રવારે કમલ મિત્ર અભિયાનનો થશે પ્રારંભ

પ્રદેશ ભાજપ મહિલા મોરચાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવાએ જણાવ્યું હદતું કે  શુક્રવારે કમલ મિત્ર અભિયાનનો પ્રારંભ થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અભિયાનનો  પ્રારંભ કરાવશે. આ અભિયાન અંતર્ગત મહિલા લક્ષી યોજનાઓની માહિતી મહિલાઓ સુધી પહોંચાળવામાં આવશે. વિવિધ યોજનાઓની માહિતી આપતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે .આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ ઉપસ્થિત રહેશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments