HomeDeshદિલ્હીમાં એર ક્વોલિટી ખૂબ જ ખરાબ સ્તરે

દિલ્હીમાં એર ક્વોલિટી ખૂબ જ ખરાબ સ્તરે

દિલ્હીની એર ક્વોલિટી ફરી ખરાબ થઈ છે.ભારતીય હવામાનના પૂર્વ અનુમાન અનુસાર ધૂળ ભરેલા વાવાઝોડાના કારણે દિલ્હીની  એરક્વોલિટી ખુબ જ ખારબ સ્તરે પહોંચી છે.ધુળના કારણે વીઝીબીલીટી પણ દિલ્હીમાં ઘટી છે. જેના કારણે વાહના ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ રહ્યો છે.કેન્દ્રીય પ્રદુષણનિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર બુધવારે એરક્વલિટિ ઈન્ડેક્સ 384 નોંધાયો હતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments