HomeFinanceભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ

ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ

બુધવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 371 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 104 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.નિફ્ટી 104 પોઈન્ટ ઘટીને  18181 પોઈન્ટ પર બંધ થયો હતો.સેન્સેક્સ 371 પોઈન્ટના ઘટાડા  સાથે 61560 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટી 205 પોઈન્ટના ઘટાડા સાથે 43698 પોઈન્ટ પર બંધ થયો હતો    

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments