HomeMainકર્ણાટકના પરિણમો બાદ શુ મજબુત થશે વિપક્ષી એકતા

કર્ણાટકના પરિણમો બાદ શુ મજબુત થશે વિપક્ષી એકતા

કોંગ્રેંસથી નારાજ રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ છે કોંગ્રેસ જ્યાં મજબુત હશે ત્યાં તેમને સમર્થન કરીશુ, પણ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને સમર્થન કરવુ જોઇએ,,અહી અમને ડીસટર્બ કરવાનો પ્રયત્ન ન કરવો જોઇએ,,તમને જણાવી દઇએ કે નીતિશ કુમાર છેલ્લા ઘણા સમયથી વિપક્ષી દળોને ભાજપ વિરુધ્ધ એકજુટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે,તેવામાં મમતા બેનર્જીનો આ નિવેદન વિપક્ષી એકતા માટે સંજીવની સાબિત થશે, તેમ લાગી રહ્યુ છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments