HomeGujaratસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે.આ વિવાદ કર્મચારીઓના પગારના લઈને ઉભો થયો છે.કર્મચારીઓને રૂપિયા 10 હજારથી લઈને 30 હજાર સુધીના પગાર ચુકવાયા નથી.5 તારીખને બદલે 15 તારીખ થઈ ગઈ હોવા છતા કર્મચારીઓના પગાર ચુકવાયા નથી.પગાર ન ચુકવાતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments