HomeDeshપટિયાલામાં ગુરૂદ્વારમાં મહિલાની ગોળીમારીને હત્યા

પટિયાલામાં ગુરૂદ્વારમાં મહિલાની ગોળીમારીને હત્યા

પંજાબના પટિયાલામાં ગુરૂદ્વારમાં મહિલાની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી.મહિલા ગુરૂદ્વારમાં દુ:ખ નિવારણ સાહિબના પરિસરમાં તળાવ પાસે બેસી હતી અને દારૂ પી રહી હતી.ફાયરિંગમાં ગુરૂદ્વારમાં એક સેવાદાર પણ ઈજાગ્રસ્ત થયો હતો. ફાયરિંગ કરનાર આરોપીનું નામ નિર્મલજીત સિંહ છે. જે પટિયાલાનો રહેવાસી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments