HomeDeshરાહુલ ગાંધીની મહેનત રંગ લાવી: ઈમરાન પ્રતાપગઢી

રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી: ઈમરાન પ્રતાપગઢી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીત થઈ છે.ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની જીત અંગે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની જીત  અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સાસંદ ઈમરાન પ્રતાપગઢીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની જીત ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએએ સહેન કરેલી મુશ્કેલીઓનો પરિણામ છે.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments