HomeDeshભૂપેશ બઘેલે રાયપુરમાં મીઠાઈ વહેંચી

ભૂપેશ બઘેલે રાયપુરમાં મીઠાઈ વહેંચી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત મળતા કોંગ્રેસમાં ખુશી તો ભાજપમાં સોપો પડી ગયો છે.કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.છત્તીસગઢના મુખ્યમંત્રી  ભૂપેશ બેઘેલે રાયપુરમાં મીઠાઈ વહેંચીને કોંગ્રેસની જીતની ઉજવણી કરી હતી.ભૂપેશ બેઘેલે  આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ મોદીની હાર છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments