HomeDeshભારતીય ઓલ્મ્પિક મહાસંઘનો  મહત્વનો નિર્ણય

ભારતીય ઓલ્મ્પિક મહાસંઘનો  મહત્વનો નિર્ણય

ભારતીય ઓલ્મ્પિક મહાસંઘે  મહત્વનો નિર્ણય લીધો છે.IOA  ભારતીય રેસલિંગ ફેડરેશનના તમામ આઉટ સોર્સિંગના અધિકારીઓને તાત્કાલીક અસરથી WFIના સંચાલનમાં કોઈપણ પ્રકારના સંચાલન પર પ્રતિબંધ મુક્યો છે.છેલ્લા કેટલા સમયથી કુસ્તીબાજો જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.ત્યારે ઓલ્મ્પિક મહાસંઘનો આ નિર્ણય ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments