HomeDeshકોંગ્રેસના કાર્યકરોમાં ખુશી

કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે.ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.જેના પગલે કર્ણાટક કોંગ્રેસમાં ખુશી જોવા મળી રહી છે.શનિવારે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં શરૂઆતમાં જ ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતિ મળતા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી.અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments