HomeDeshકોંગ્રેસની જીત મોદીની હાર છેઃ જયરામ રમેશ

કોંગ્રેસની જીત મોદીની હાર છેઃ જયરામ રમેશ

કર્ણાટકમાં ભાજપની હાર અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે પ્રતિક્રિયા આપી છે.જયરામ રમેશે આ અંગે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં થયેલી ભાજપની હાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાર છે. કારણકે ભાજપ તરફથી માત્ર એકજ વ્યકિત ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા.આ વખતે યોગી કે અમિત શાહ નહી પરંતુ વડાપ્રધાન મોદી જ   હતા. જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે કર્ણાટ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રસની જીત મોદીની હાર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments