HomeDeshમતદારોને મતદાન કરવા રાહુલ ગાંધીની અપીલ  

મતદારોને મતદાન કરવા રાહુલ ગાંધીની અપીલ  

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવા રાહુલ ગાંધીએ મતદારોને અપીલ કરી હતી.રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કર્ણાટકના લોકોને પ્રગતિશીલ અને 40 ટકા કમીશન મુક્ત રાજ્ય બનાવવા માટે મતદાન કરવા માટે અપીલ કરી હતી.રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે  મહિલાઓના અધિકાર  માટે યુવાઓના રોજગાર માટે  ગરીબોના ઉત્થાન માટે મતદાન કરવા માટે રાહુલ ગંધીએ અપીલ કરી હતીવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments