HomeDeshગો ફર્સ્ટ બાદ સ્પાઈસ જેટ પર સકંટ

ગો ફર્સ્ટ બાદ સ્પાઈસ જેટ પર સકંટ

ભારતમાં એવીએશન ઈન્ડ્રસ્ટ્રીઝ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.ગો ફર્સ્ટ ફલાઈટે નાદારી માટે અરજી કરી છે.આની વચ્ચે સ્પાઈસ જેટને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે.સ્પાઈસ જેટની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.સ્પાઈસ જેટે ત્રણ એરક્રાફટનું રજીસ્ટ્રેશન રદ્દ કરવાની અરજી ડીજીસીએને  કરી છે.આ અંગે  સ્પાઈસ જેટે નિવેદન આપ્યું છે કે લાંબા સમયથી  આ એરક્રાફ્ટ ઉપયોમાં લેવામાં આવતા નથી .આથી આ અરજીથી કોઈ ફરક પડશે નહીંવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments