HomeVideshબિલાવલ ભુટ્ટો પર ઈમરાન ખાને કર્યા પ્રહાર

બિલાવલ ભુટ્ટો પર ઈમરાન ખાને કર્યા પ્રહાર

ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આકરા પ્રહારો કર્યાં છે.તેહરીકે ઈન્સાફ પાર્ટીની એક જાહેર સભાને સબંધતા ઈમરાન ખાને કહ્યું હતું કે દેશ આર્થીક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.ત્યારે આપણા માટે શરમની વાત છે કે બિલાવલ આખી દુનિયમાં ફરી રહ્યાં છે અને પૈસાનો વ્યય કરી રહ્યાં છે. ઈમરાન ખાને વધુમાં કહ્યું હતું  કે આનાથી આપણા દેશને શું ફાયદો થશે તેનો જવાબ પણ બિલવલે આપવો જોઈએ.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments