HomeDeshસોનિયાગાંધીએ ભાજપ માટે શુ કહ્યું

સોનિયાગાંધીએ ભાજપ માટે શુ કહ્યું

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે હવે અંતિમ તબક્કાનો પ્રચાર અભિયાન ચાલી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પણ પ્રચારના મૈદાનમાં ઉતર્યા છે,તેઓએ પીએમ મોદી અને ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા, તેઓએ કહ્યુ હતું ભાજપની લુટ અને ઝુટની સરકાર છે, તેઓએ ઇન્દિરા ગાઁધીને પણ યાદ કર્યા અને પોતે કઇ રીતે બેલ્લારીથી લડ્યા હતા અને જીત્યા હતા તે પણ યાદ કરાવ્યા  સાથે તેઓએ કહ્યુ કે હવે કર્ણાટકના દિવસો બદલાઇ જશે,  આમ  10મી મેના દિવસે કર્ણાટકમા મતદાન છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments