HomeDeshકોંગ્રેસ 140થી વધુ બેઠક જીતશે: ડીકે શિવકુમાર

કોંગ્રેસ 140થી વધુ બેઠક જીતશે: ડીકે શિવકુમાર

કર્ણાટક વિધાન સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.તમામ પક્ષો તેની જીતનો દાવો કરી રહ્યાં છે. આની વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કોંગ્રેસની જીતને લઈને મોટો   દાવો કર્યો છે .તેમણે કહ્યું છે કે  તેમની પાર્ટી 140 થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવશે અને પાર્ટી મુખ્યમંત્રીને લઈને જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. આ સાથે જ તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા .વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments